🔴 GSSSB ભરતી 2026 – Speech Therapist & Audiologist (જાહેરાત નં. 405/2025-26)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સ્પીચ થેરાપીસ્ટ અને ઓડિયોલોજીસ્ટ ભરતી 2026 માટે સુધારેલી જાહેરાત બહાર પાડવામાં આવી છે.
👉 કુલ જગ્યાઓ હવે 02 થઈ ગઈ છે.
📢 આ ભરતી ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી ઝુંબેશ હેઠળ છે.
📊 ખાલી જગ્યાઓ
સ્પીચ થેરાપીસ્ટ: 01
ઓડિયોલોજીસ્ટ: 01
👉 કુલ: 02 જગ્યાઓ
🎓 લાયકાત
✓ Audiology & Speech Language Pathology માં Bachelor Degree
✓ 2 વર્ષનો અનુભવ જરૂરી
✓ RCI માન્ય હોવું જરૂરી
🎂 વય મર્યાદા
✓ઓછામાં ઓછી: 18 વર્ષ
✓વધુમાં વધુ: 37 વર્ષ
✓ છૂટછાટ નિયમ મુજબ મળશે
💰 પગાર
પ્રથમ 5 વર્ષ: ₹40,800 પ્રતિ મહિનો
પછી: ₹29,200 થી ₹92,300
📅 મહત્વપૂર્ણ તારીખો
✓ શરૂઆત: 01/04/2026
✓ છેલ્લી તારીખ: 10/04/2026
✓ ફી તારીખ: 13/04/2026
💼 પસંદગી પ્રક્રિયા
✓ લેખિત પરીક્ષા
✓ ડોક્યુમેન્ટ ચેક
✓ મેરિટ લિસ્ટ
📝 અરજી કેવી રીતે કરવી?
1. OJAS વેબસાઇટ પર જાઓ
2. Apply Online ક્લિક કરો
3. જાહેરાત નંબર પસંદ કરો
4. ફોર્મ ભરો
5. ફી ભરો અને સબમિટ કરો
🚨 IMPORTANT INFORMATION
👉 📲 **WhatsApp Group જોડાઓ – સૌથી પહેલા અપડેટ મેળવો**
👉 📥 PDF Notes + MCQs માત્ર ગ્રુપમાં ઉપલબ્ધ
🔥 Limited Seats — Join Now!!
No comments